SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ નિંદા-કલહ ન કીજિયે, સા૦ કૂડાં ન દીજે આળ તો; રતિ–અરતિ મિથ્યા તજે, સારા ભાયામોહ જંજાળ તા. ૮ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ, સા. પાપસ્થાનક અઢાર તે; શિવગતિ આરાધન તણે, સાવ એ ચોથે અધિકાર તો. ૯ ઢાળ પાંચમી (શ્રાવણ સુદિ પંચમીએ-એ દેશી). જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તે; કર્યા કમ સહુ અનુભવે, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જિનનું એ સાધુ શરણ ગુણવંત તો. અવર મહ સવિ પરિહરી, શરણ ચાર ચિત્ત ધાર તે; શિવગતિ આરાધન તણે એ, એ પાંચમે અધિકાર છે. આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કોઈ લાખ તે; આતમ સાખે નિંદીએ એ, પડિક્કમીએ ગુરુ-સાખ તો. મિથ્થામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ઘડયાં ઘડાવ્યાં જે ઘણુએ, ઘરંટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકિયાં એક કરતાં છવ સંહાર તે. પાપ કરીને પિષિયાં એ, જનમ જનમ પરિવાર તે; જન્માંતર પહોંચ્યા પછીએ, કેઈએ ન કીધી સારતો. આ ભવ પરભવ જે કર્યા છે. એમ અધિકરણ અનેક તે; ત્રિવિધે–ત્રિવિધ સિરાવીએ, આણી હૃદય વિવેક તો. દુકૃત નિંદા એમ કરી એ, પાપ તણો પરિવાર તે; શિવગતિ આરાધન તણો એ, છઠ્ઠો અધિકાર તો. ૧૯,
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy