SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ઢાળ પહેલી (ભવિકા, સિદ્ધચક્ર પદ વંદે-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહતા ઈહભવ પરભવના, આલાઈએ અતિચાર રે. પ્રાણી, જ્ઞાન ભણા ગુણ ખાણી, વીર્ વદે એમ વાણીરે પ્રાણી, ૧ ગુરુ એળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુમાન; સૂત્ર-અર્થ-તદ્રુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે પ્રા. ૨ જ્ઞાનેપગરણ પાટી પાથી, ઠવણી નવકારવાળી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા. ૩ ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યુ જે&; આ ભવ પરભવ વળીરે ભવેાભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રાણી, સમક્તિ ત્યા શુદ્ધ જાણી. પ્રા. ૪ જિન વચને શંકા દિવ કીજે, નવ પમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખરે, પ્રા. - મૂઢ પણ પરશંસા, ગુણવંતને આદરીએ; સાહશ્મીને ધમે કરી ચિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા. દ સધ ચૈત્ય પ્રાસાદ તણા જે, અવણુ વાદ મન લેખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડયો, વિષ્ણુસતા ઉવેખ્યા રે, પ્રા. ૭ ઇત્યાદિક વિપરીતપણાથી, સમક્તિ ખંડયુ. જેહ; આ ભવ પરભવ વળીરે ભવેાભવ, મિચ્છામિ દુક્કડ' તેહરે. પ્રાણી, ચારિત્ર હ્યા. ચિત્ત આણી. પ્રા. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આંઠે પ્રવચન માય; સાધુતણે ધમે પ્રમાદે, અશુદ્ધ મન વચન કાયરે. પ્રા. ૯
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy