SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ અનુભવ કરે ફુલડે રે લેા, માહ હુરે સમકિત વૃક્ષ રે; સુગુણ. શ્રુત ચારિત્ર ફળ ઉતરે રે લે, તે ફળ ચાખા રે શિક્ષ રે. સુગુણ, ધરા. ૪ જ્ઞાનામૃત રસ પીજીયે રે લે, સ્વાદ ચેા સામ્ય તંદુલ રે; સુગુણુ. Uણુ રસે સંતાષ પામશે! રે લેા, લહે એ ભવિનિષ ફળ રે સુગુણ, ધરજન્મ્યા. ૫ ઇષ્ણુ વિધ બીજ તુમે સહૈ। રે લા, છાંડી રાગ ને દ્વેષ રે, સુગુણુ. કેવલ કમળા પામીયે રે લેા, વરિચે મુક્તિ વિવેક ફૈ. સુગુણ, ધરયેા. ૬ સમક્તિ ખીજ તે સહે રે લેા, તે ટાળે નરક–નિગેાદ રે સુગુણુ. વિયલબ્ધિ નિત સદા લહેરે લે, નિત વિવિધ વિનેદ રે. સુગુણ. ધરસેા. ૭ પંચમીની સજ્ઝાય ચૈત્રવત્તિ પાંચમ દિને, સુણા પ્રાણીજી રે, ચવિયા ચંદ્રપ્રભુ સ્વામ, લહી સુખઠામ; સુણુ અજિતસ`ભવ અને'તજી, સુણુ ચૈત્ર સુદ્ધિ પંચમી શિવધામ, શુભ પરિણામ સુર્ણા૦ ૧.
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy