SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ (૩) શ્રી સીમંધર મુજને વહાલા, આજ સફળ સુવિહાણું, ત્રિગડે તેજે તપતા જિનવર, મુજ –ઠયા હું જાણુંજી; કેવલકમલા કેલિ કરતા, કુલમંડણ કુલદીજી, લાખ ચોરાશી પૂરવ આયુ, રુકિમણુંવર ઘણું જીજી...૧ સો કોડ સાધુ સો ક્રોડ સાધવી જાણુ, એસે પરિવારે સીમંધર ભગવાન; દશ લાખ કહ્યા કેવલી પ્રભુજીને પરિવાર, વાચક જશવંદે નિતનિત વાર હજાર...૧ દશ લાખ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી, સોનાનું સિંહાસનજી, રુપાનું ત્યાં છત્ર બીરાજે, રત્નમણુના દીવા સારજી; કુમકુમવરણું ત્યાં ગર્લ્ડલી બીરાજે, મેતીના અક્ષત સારજી, ત્યાં બેઠા સીમંધર સ્વામી, બેલે મધુરી વાણી છે; કેસરચંદન ભર્યા કાળાં, કસ્તુરી બરાસોજી, પહેલી પૂજા અમારી હેજો, ઉગમતે પરભાતે ...૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy