SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ છ'રી પાળી જે તપ કરશે, શ્રીપાલતણી પરે ભવ તરશે; સિદ્ધચક્રને કુણુ આવે તાલે, એહુવા જિન આગમ ગુણ મેલે. ૩ સાડા ચાર વરસે તપ પૂરા, એક વિદારણ તપ શૂર; નવિમલેસર વર આપે।. ૪ સિદ્ધચક્રને મનમ`દિર થાપે, પ`ષણ પની સ્તુતિ (૧) સત્તરભેદી જિન પૂજા રચીને, સ્નાત્ર મહાત્સવ કીજેજી, ઢાલદામા ભેદી ન ફ્રી, ઝલ્લરી નાદ સુણીજેજી; વીરનિ માગે ભાવના ભાવી, માનવભવ ફળ લીજેજી, પ પજુસણુ પૂરવ પુષ્યે, આવ્યા એમ જાણીજેજી. ૧ માસ-પાસ વળી ઇસમ-દુવાલસ, ચત્તારિ અTM કીજેજી, ઉપરવની દસ–ઢોય કરીને, જિનચાવીશે પૂછજેજી; ડાકલ્પને કરીને, વીરવખાણુ સુણીજેજી, પડવે ને દિન જન્મ મહાત્સવ, ધવલમ'ગલ વતીજેજી. ૨. આઠ દિવસ લગે અમર પળાવી, અઠ્ઠમા તપ કીજેજી, નાગકેતુની પરે કેવલ લહીએ, જો શુભભાવે રહીએજી;
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy