SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વિમવરણું દોય જિમુંદા, દે નલા દે ઉજજવલ ચંદા, | દો કાળા સુખકંદા, સોળે જિનવર સોવનવરણ, શિવપુરવાસી શ્રી પરસન્ના, જે પૂજે તે ધન્ના, મહાવિદેહે જિન વિચરતા, વીશે પૂરા શ્રી ભગવંતા, ત્રિભુવન તે અરિહંતા તીરથ સ્થાનક નામું એ શીશ, ભાવધરીને વિશ્વાસ, વિજયસિંહ સૂરીશ. ૨. સાંભળ સખા અંગ અગીયાર, મન શુદ્ધ ઉપાંગજ બાર, દશ વયના સાર; છેદ ગ્રંથ વલી ષટુ વિચાર, મૂલ સૂત્ર બોલ્યા જિનચાર, નંદી અનુગ દ્વાર, પણયાલીશ જિન આગમનામ, શ્રી જિન અરથે ભાખ્યા જામ, ગણધર ગૂથે તામ; શ્રી વિજયસેન સૂવિંદ વખાણે,જે ભવિકા નિજ ચિત્તમાં ભણે, તસ ઘર લક્ષમી આણે. ૩ વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા હાટે તું મંડાણું ધરણેન્દ્ર ધણીઆણી, અહોનિશ સેવે સુર માની, પરતે પૂરણ તું પૂરવ પુન્ય કમાણી; સંઘ ચતુર્વિધ વિન નિવારે, પાર્શ્વનાથની સેવા સારે, સેવક પાર ઉતારે; શ્રી વિજયસેન સૂરીશ્વરરાયા, શ્રી વિજયદેવ ગુરુ પ્રણમી પાયા. ઋષભદાસ ગુણ ગાયા. ૪
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy