SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ શ્રી શત્રુ...જય-ગિરનાર વંદું, કંચનગિરિ-વૈભારજી, સમેત શિખર-અષ્ટાપદ આપ્યુ, તાર'ગગિરિને જુહારજી; શ્રી વિષ્ણુ પાસ મડાવર, શ ખેસર પ્રભુ દેવજી, સયલ તીરથનુ` ધ્યાન ધરીજે, અહનિશ કીજે સેવજી. 'ર વરદત્તને ગુણમ'જરી પ્રમ'ધ, નેમિજિનેસર દાખ્યાજી, પંચમીતપ કરતાં સુખ પામ્યા, સૂત્રસકલમાં ભાગ્યેાજી; નમા નાણસ્સ ઇમ ગણુણુંગણિયે, વિધિસહિત તપ કીજેજી, ઉલટધરી ઉજમણું કરતાં, પંચમી ગતિ સુખ લીજેજી. ૩ પંચમીનુ તપ જે નર કરશે, સાનિધ્ય કરશે અખાઈજી, ઢોલતદાઇ અધિક સવાઈ, દેવી દ્યે ઠકુરાઈજી; તપગચ્છ અખર દિનકર સરખા, શ્રી વિજયસિ'હ સૂરીશજી, વીરવિજય પડિત કવિરાજા, વિષ્ણુદ્ધ સદા સુજગીશજી. ૪ (ર) સુર અસુર 'દિત પાદ પ`કજ, મયણુમલમક્ષાલિત ધનસુઘનશ્યામ શરીર સુંદર, શ ́ખ લ છન શાભિત' શિવાદેવી નંદન ત્રિજગવદન, ભવિક કમલ દિનેશ્વર ગિરનાર ગિરિવર શિખર વ'દુ', શ્રી નેમિનાથજિનેશ્વર.... ૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy