SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) મહાવીર જિર્ણદા, રાય સિદ્ધાર્થનંદા, લંછન મૃગુંદા, જાસ પાથે સેહદાર સુર નર વર ઈંદા, નિત્ય સેવા કરંદા, ટાળે ભવફદા, સુખ આપે અમદા ૧ - શ્રી આદિજિન સ્તુતિ આદિજિનવર રાયા જાસ સેવન કાયા, મરૂદેવી માયા ઘેરી લંછન પાયા જગતસ્થિતિ નિપાયા શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિરાય મોક્ષનગરે સધાયા. ૧ સવિજિન સુખકારી, મોહ મિથ્યા નિવારી દુર્ગતિ દુઃખભારી, શોક સંતાપવારી; શ્રેણું ક્ષેપક સુધારી, કેવલાનત ધારી, નમીએ નરનારી, જેહ વિપકારી. ૨. સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપપટ્ટા, ઇંદ્ર-ચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિહા, ગૂંથતાં ટાલે રિદ્ધા, ભવિજન હેય હિટ્ટા, દેખી પુણ્ય ગરિઠ્ઠા. ૩ સુર સમકિતવંતા, જેહ ઋદ્ધ મહેતા, જેહ સજજન સંતા, ટાલીયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિદનવારે દુરંતા, જિનઉત્તમ થર્ણતા, પવને સુખદિતા. ૪
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy