SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સંવર સુત સાચે, જાસ સ્યાદ્વાદ વાગે, થશે હીરે જાગે, મેહને દેઈ તમા; પ્રભુ ગુણ ગણ મા, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચે, ભવ્ય પ્રાણું નીકા. ૧ સુમતિ સુમતિદાઈ મંગલા જાસ મેઈ, મેરૂ ને વળી રાઈ, એર એહને તુલાઈ, ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ, નહીં ઉણમ કાંઈ સેવિ એ સદાઈ. ૧ અઢીશે ધનુષ કાયા, ત્યક્ત મદ મેહ માયા; સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા, સેવે સુરરાયા, મેક્ષનગરે સધાયા. ૧ સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણું; પાંત્રીશ ગુણ ખાણું સૂત્રમાં જે ગુંથાણું, ષ દ્રવ્ય શું જાણું, કર્મ પીલે જવું ઘાણી. ૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy