________________
૨૦૪
જેહ નવિ ભવ તર્યા નિગુણું, તારશે કેણી પર તેલ રે એમ અજાણ્યા પડે કંદમાં,
પાપબંધ રહ્યા જેહ રે....સ્વામી...૪ કામકુંભાદિક અધિકનું, ધમનું કે નવિ મૂલ રે દેકડે કુગુરુ તે દાખવે શું થયું
એ જગ શૂલ રે ....સ્વામી....૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે પરમપદને પ્રગટ ચેર તે,
તેહથી કેમ વહે પંથે રે સ્વામી વિષયરસમાં ગૃહી માચીયા, નાચીયા કુગુરુ મદપૂર રે ધુમધામે ધમાધમ ચલી,
જ્ઞાન મારગ રહ્યો દૂર રે....સ્વામી.૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ રે જિનવચન અન્યથા દાખવે,
આજતે વાજતે હેલ રે.....સ્વામી...૮ કેઈ નિજ દોષને ગોપવા, રેપવા કેઈ મતકંદ રે ધર્મની દેશના પાલટે,
સત્ય ભાષે નહિ મંદ રે.....સ્વામી...૯ બહુ મુખે બેલ એમ સાંભળી, નવિ ધરે લેક વિશ્વાસ રે ઢંઢતા ધર્મને તે થયા,
ભ્રમર જેમ કમલની વાસ રે સ્વામી....૧૦