SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ચામુખિ’ખ અનેાપમ છાજે, અદ્ભુતદીઠે દુઃખભાંજે. મારા રાજી દ્વા૦૩ ચુવાચુવા ચંદન આર અગરજા, કેસરતિલક વિરાજે. મારા રા’દા૦૪ ઇંગિરિ સાધુ અનંતા સિદ્ધયા, કહેતાં પાર ન આવે. મારા રાજી દ્વા૦૫ જ્ઞાનવિમલ પ્રભુ એણીપરે એલે, આ ભવ પાર ઉતારા. મારા રાજીંદા૦૬ (૧) શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાચા; રીખવદેવ પૂજા કરી, લીજે ભવતણા લાહા. શ્રીરે ૦૧ મણિમય મૂરિત રીખવની, નીપાઈ અભિરામ; ભુવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ. શ્રીરે ૦૨ નેમવિના ગેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમેા તીરથ નહી', ખેલ્યા સીમંધર વાણી.શ્રીરે૦૩ પૂરવ નવાણું સમેાસર્યાં, સ્વામી શ્રી ઋષભજિષ્ણુ ક્રે; રામ-પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ. શ્રીરે ૦૪ પૂરવ પુન્ય પસાઉલે, પુંડરિકગિરિ પાચેા; કાંતિવિજય હરખે કરી, શ્રીસિદ્રાચલ ગાયા. શ્રીરે ૦૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy