SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ (3) અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓળી; એળી કરતાં આપદ જાયે, ઋદ્ધિ-સિદ્ધિ લહીએ ખડુલી. અવસર૦૧ આસા ને રૌત્રે આદરશુ, સાતમથી સભાલી રે; આળસ મેલી આંબિલ કરશે, તસર નિત્ય દિવાળી. અવસર૦૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશુ પખાલી રે; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાલી. અવસ૨૦૩ દેહરે જઇને દેવ જુહારા, આદીશ્વર અરિહંત રે; ચાવીસે ચાહીને પૂજો, ભાવશુ ભગવાંત. અવસર૦૪ એ ટકે પડિક્કમણું મેથ્યુ', દેવવ'દન ત્રણ કાલ રે; શ્રી શ્રીપાલતણી પરે સમજી, ચિત્તમાં રાખા ચાલ. અવસર ૦૫ 'તરજામી, આરાધા એકાંતરે; સમક્તિ પામી સ્યાદ્વાદ પથે સંચરતાં, આવે ભવના અંત. અવસર ૦૬ સત્તર ચારાણુંચે સુદિ રૌત્રીચે, ખારસે બનાવી રે; સિદ્ધચક્રગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી. અવસર ૦૭ જે નરનારી ચાલે રે; ઉદયરત્ન વાચક જ 'પે, ભવની ભાવડ તે ભાંજીને, મુક્તિપુરીમાં મહાલે રે. અવસર ૦૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy