SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯, તે માટે તમે અમર પળાવો,વાવ અઠ્ઠાઈ મહેત્સવ કીજે રે, અઠ્ઠમતપ અધિકાઈએ કરીને, નરભવ લાહ લીજે રે. પજુ ૫ ઢોલદદામાં ભેરી નફેરી, વાળ કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની હોલી મળી આવે રે. પy૦૬ સોના-રૂપાને કુલડે વધાવે, વાળ કલ્પસૂત્રને પૂજે રે; નવવખાણ વિધિએ સાંભળતાં, પાપમેવાસી ધ્રુજે રે. ૧૦૭ એમ અઠ્ઠાઈને મહત્સવ કરતાં, વાળ બહુ જીવ જગ ઉદ્ધરિયા રે; વિબુધવિમલવર સેવક એહથી, નવનિધિ દ્ધિ-સિદ્ધિ વરિયારે. પy૦૮ (૧) શ્રી સિદ્ધચકજીનાં સ્તવને નવપદ ધરજે ધ્યાન, ભવિજન નવપદ ધરજે ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતાં, પામે જીવવિશ્રામ, ભવિજન ૧ અરિહંત-સિદ્ધ-આચારજ પાઠક, સાધુ સકળ ગુણખાણ ભવિજન ૦૨ દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ઉત્તમ, તપ તપ કરી બહુમાન ભવિજન ૦૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy