SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ શ્રી પર્યુષણ પર્વનાં સ્તવને (૧). પ્રભુ વીર જિર્ણદ વિચારી, ભાખ્યા પર્વ પજુસણ ભારી આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહીં તેમાં છોટા રે એ ઉત્તમને ઉપકારી-ભાખ્યા. ૧ જેમ ઔષધમાંહિ કહીએ, અમૃતને સારું લહીએ રે મહામંત્રમાં નવકાર ભારી...ભાખ્યા. ૨ વૃક્ષમાંહિ કલ્પતરુ સારે, એમ પર્વ પજુસણ ધારો રે સૂત્રમાંહિ ક૫ ભવ તારી.....ભાખ્યા. ૩ તારા ગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહિ જેમ ઈદ્ર રે સતીઓમાં સીતા નારી..ભાખ્યા. ૪ જ બને તે અઠ્ઠાઈ કીજે, વળી માસખમણ તપ લીજે રે સેળ ભત્તાની બલીહારી...ભાખ્યા. ૫ નહિ તે ચોથ છ તે લહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીએ રે તે પ્રાણી જૂજ અવતારી.ભાખ્યા. ૬ તે દિવસે રાખી સમતા, છોડો મોહ માયા ને મમતા રે સમતારસ દિલમાં ધારી...ભાખ્યા. ૭ નવ પૂર્વતણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે ભદ્રબાહુ વાર અનુસારી ભાખ્યા.૮ ૧ ૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy