SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ બાકુળ વહેય વીરજિને, તારી ચદનબાળા રે; કેવલ લહી પ્રભુ મુગતે પહત્યા, પામ્યા ભવને પાર...જિન..૩ એવા મુનિને વંદીએ જે પંચ જ્ઞાનને ધરતા રે; સમવસરણ દેઈ દેશના રે, પ્રભુ તાયા નર ને નાર....જિન.... ૪ એવી શમા જિનેશ્વરૂ ને, મુકિત તણા દાતાર રે, કરજેડી કવિ એમ ભણે રે, પ્રભુ દુનિયા ફેરો ટાળ...જિન.પ. (૨). શ્રી મહાવીર મનેહરુ, પ્રણમું શિર નામી કંત જશોદા નારીને, જિન શિવગતિગામી... ૧ ભગિની જાસ સુદંસણા, નંદિવર્ધન ભાઈ હરિલંછન હેજાલુએ, સહુ કોઈને સુખદાય.. ૨ સિદ્ધાર્થ ભૂપતિતણો, સુત સુંદર સોહે નંદન ત્રિશલાદેવીને, ત્રિભુવન મન હે. ૩ એ શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે પુણ્ય પાપ ફલ કેરડા, સુણે ભવિક ઉલ્લાસે. ૪ ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર સેળ પહાર દીચે દેશના, કરે ભવિ ઉપગાર... ૫ સ્વાર્થ સિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણ ગનિરોધ કરે તિહાં, શિવની નિસરણું... ૬
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy