SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ શ્રી વીસસ્થાનક તપનું સ્તવન હાંરે મારે પ્રણમું સરસ્વતી, માગું વચન વિલાસ જે. વીસે રે તપસ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હાં. મારે પ્રથમ અરિહંતપદ, લેગસ્સ ચોવીસ જે; બીજે રે સિદ્ધસ્થાનક, પન્નર ભાવશું રે લોલ. ૧ હવે મારે ત્રીજે પવયણશું ગણશો લેગ સાત; ચઉથે રે આયરિયાણું છત્રીસને સહી રે લોલ; હાં, મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર જે; છઠુંરે ઉવજઝાયાણં પચવીસને સહી રે લોલ. ૨ હાં. મારે સાતમે નમો લોએ સવ્વસાહ સત્તાવીસ જે; આઠમે નમે નણસ પંચે ભાવશું રે લોલ; હાં, મારે નવમે દરિસણ અડસઠ મનને ઉદાર જે; દશમે ન વિણયટ્સ દશ વખાણું રે લોલ. ૩ હાં, મારે અગીઆરમે નમે ચારિત્તસ્સ લેગસ સત્તર જે બારમે નમે બંભર્સ નવગુણે સહી રે લોલ, હાંમારે કિરિયાણું પદ તેરમે વળી પચવીસ જે , ચઉદમે નમો તવસ્સ બાર ગુણે સહી રે લોલ. ૪ હાં, મારે પંદરમે નમે ગાયમસ અઠ્ઠાવીસ જે, નામે જિણાણું ચઉવીસ ગણશું સામે રે લોલ, હાંમારે સત્તરમે નમે ચારિત્ત લેગસ સિત્તેર જે, નાણસને પદ ગણશું એકાવન અઢારમે લેલ. પ
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy