SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કબજે આવ્યા તે નહિં મૂકું, જિહાં લગે તુમ સમ થા રે, જે તુમ ધ્યાન વિના શિવ લહીએ, તે તે દાવ બતાવે. મારાઆજ ૩ મહાગેપને મહાનિયમિક, ઈણિ પરે બિરુદ ધરાવો રે, તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહા? મારા આજ ૪ જ્ઞાનવિમલ ગુરુને નિધિ મહિમા, મંગળ એહિ વધાવે રે, અચળ અભેદપણે અવલંબી, અહોનિશ એહિ દિલ ધ્યાવું. મારા આજ૦ ૫ (૨) કયું કર ભક્તિ કરું પ્રભુ? તેરી – કયું ક્રોધ-લભ-મદ માન વિષય રસ, છાંડત ગેલન મેરી-કયું. ૧ કર્મ નચાવે તિમહી નાચત, માયા વશ નટ ચેરી–કયું રે દષ્ટિરાગ દઢ બંધન બાંધ, નિકસત ન લહી સેરી–કયું ૩ કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકેરી-કયું૪ કહત માન જિન ભાવ ભક્તિબિન, શિવગતિ હેત ન તેરી–કયું. ૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy