SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ચૌદે સ્વને હવે ચકી કે જિનરાજ, વીત્યા બારે ચકી નહિ હવે ચકી રાજ; જિનાજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર, તેહને વચને જાણ્યા વીશમા જિનરાજ હાલો.....૩ મારી કુખે આવ્યા ત્રણ ભુવન શીરતાજ, મારી કુખે આવ્યા તરણતારણ જહાજ; હું તો પુણ્ય પનોતી ઈન્દ્રાણી થઈ આજ હાલો..૪ મુજને દેહલે ઉપ બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજનાં, તે દિન સંભારુ ને આનંદ અંગ ન માય હાલે...૫ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે; તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જશે લંછન સિંહ બિરાજતો, મેં તે પહેલે સુપને દીઠે વિશવાવીશ હાલે....૬ નંદન નવલા બંધવ નંદિવલદ્ધનના તમે, * નંદન ભેજાઈના દીયર છે સુકુમાલ; હસશે ભેજાઈએ કહી દીયર માહરા લાડકા, હસશે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠુંસા દેશે ગાલ હાલે....
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy