SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શક્તિતણે અનુસાર રે વિકજન, ભાવ ધરીને સાંભળેા રે લાલ....૧ ઢાય વરસ ઢાય માસની રે લાલ, આરાધા ધરી ખંતરે ભવિકજન; ઉજમણું વિધિશુ` કરો રે લાલ, ખીજ તે મુક્તિ મહંત રૈ ભવિકજન ભા.....૨ માગ મિથ્યા ક્રૂરે તજો રે લાલ, આરાધે। ગુણના થાક રે વિકજન; વીરની વાણી સાંભળી રે લાલ, ઉચ્છરંગ થયેા બહુ લેાક રે ભવિકજન એણી ખીજે કેઇ કેઇ તર્યાં રે લાલ, ભા....૩ વળી તરશે કેઇ શેષ રે વિકજન; શશિ નિધિ અનુમાનથી રે લાલ, શૈલાનાગધર અક થૈ ભવિકજન ભા....૪ અષાડ સુઢિ દશમી દિને રે લાલ, એ ગાયા સ્તવન રસાળ રે વિકજન; નવવિજય સુપસાથી રે લાલ, ચતુરને મંગળ માળ રે ભવિકજન ભા....પ કળશ એમ વીર્ જિનવર સયલ સુખકર, ગાયા અતિ ઉલટ ભરે, અષાડ ઉજ્જવળ દશમી દિવસે, સંવત અઢાર અઠ્ઠોતરે; ખીજ મહિમા એમ વણુબ્યા, રહી સિદ્ધપુર ચામાસએ, જેહુ ભવિક ભાવે સુણે ગાવે, તસ ઘર લીલવિલાસએ....૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy