SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ચાર માં તે બે પરિહરશુ બે ને આદર કરશું; એમ જિનની આણ વહીને ભવસાગરથી તરણું મેં તે ૭ અંગ વિનાનો સંગ ન કરીએ ઉતરીયે ભવજલ તીર; ઉદયરત્ન કહે ત્રિશલાનંદન જય જય શ્રી મહાવીર મેં તો ૮ શી કહું કથની મારી રાજ શી કહું કથની મારી રાજ, કહેતાં દીલ કરે છે રાજ શી કહું કથની મારી રાજ ૧ વિષય કષાય, રમતાં મુજને કર્મ બાંધ્યો બહુ વારી; અજ્ઞાન દશામાં પાપ કરાવ્યાં, થયે હું ચાર ગતિ ધારી રાજ ૨ નરક નિગોદમાં ઉત્પન્ન થઈને ત્યાંના દુઃખ બહુ ભારી; પરમાધામી પડે ત્યાં સહુને છૂટવાની નહિં બારી રાજ ૩ ગતિ તિર્યંચમાં અનુક્રમે આ ભૂખતરસ દુઃખ બેઠયાં, પૂર્વના કેઈ મારા પુન્ય, મનુષ્ય થઈ જિન ભેટયાં રાજ ૪ ન માંગુ ગતિ દેવ મનુષ્યની મેક્ષગામી તુજ શરણે; ચારે ગતિમાં દુઃખ જે વેઠયાં પિકાર સુણે કેણ શ્રવણે રાજ પ ક્ષત્રિયકુંડના સ્વામી મ્હારા તારક બીરુદ તે ધારી, શ્રી મહાવીર જિનેશ્વર પ્યારા ધર્મ સુયશ ઘો ધારી રાજ ૬
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy