SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સિંહાસન પેં પ્રભુજી બીરાજી દેશના અમૃત વરસીયા રે ૩ સોલ પહર પ્રભુ દેશના દીની અવસર અણુસણ કા લીયા રે ૪ સર્વ સમાધિ અણુસણ પાળી, - મન વચ કાયા વશ કીયા રે ૫ શિવવધૂ વરીયા ભોદધિ તરીયા, પારંગત કા પદ લીયા રે ? મેક્ષ કલ્યાણદિક મહત્સવ જાણું, ઈન્દ્રાદિક સબ મિલ ગીયા રે ૭ બડે ઠાઠ મેં મહત્સવ કરકે, નામ પાવાપુરી કહુ ગીયા રે ૮ તીરથ ભેટી ભવદુઃખ મેટી આતમ આંનદ લે લીયા રે ૯ ઓગણીસે બાસઠ માઘસુદકી પંચમી દિન પાવન કીયા રે ૧૦ વીર વિજય કહે વીરજિર્ણોદકા - દર્શન બિન હમ રહ ગયા રે મેરા ૧૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy