SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ વેદેદય કામા પરિણામ, કામ્ય કરમ સહ ત્યાગી; નિકામી કરુણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી..હો મલિ..૭ " દાન વિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા મહિલ...૮ વીર્ય વિઘન પડિંત વીયે હણી, પૂરવ પદવી ગ ભેગે પગ દેય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભેગીમલિ૯૯ એ અઢાર દૂષણ વર્જિત તનુ, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દોષ નિરૂપણ, નિર્દષણ મન ભાયા... હે મહિલ...૧૦ ઈણ વિધ પરખી મન વિસરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે હે મલિ..૧૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy