SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ શ્રી વિમલનાથ જિન સ્તવન દુઃખ દોહગ દરે ટલ્યા રે, સુખ સપંદ શું ભેટ, ધીગ ઘણું માથે કીધા રે, કુણ ગંજે નર બેટ; વિમલજિન દીઠાં લોયણ આજ, હારાં સિધ્યાં વાંછિત કાજ...૧ ચરણ કમલ કમલા વસે રે, નિર્મળ થિર પદ દેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ વિમલ....૨. મુજ મન તુજ પદ પંકજે રે લીને ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઈન્દ્ર ચદ્ર નાગિન્દ વિમલ...૩. સાહિબ સમરથ તું ધણું રે, પાપે પરમ ઉદાર, મન વિસરામી વાલો રે, આતમને આધાર વિમલ....૪ દરિસણ દીઠે જિનતાણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ વિમલ....૫ અમીય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય વિમલએક અરજ સેવક તણી રે, અવધારો જિન દેવ કૃપા કરી મુજ દીજીએ રે, આનંદધન પદ સેવ વિમલ....૭
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy