SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુજી પંચ તણું પરશંસા કે, રૂડી થાપજે રે લે; મોહન મહેર કરીને દરિસણ, મુજને આપજે રે લે-૩ તારક તુમ પાલવ મેં ઝીલ્યું કે, હવે મુને તારજે રે ; કુતરી કુમતિ થઈ છે કેડે કે, તેહને વારજે રે -૪ સુંદરી સુમતિ સોહાગણ સારી કે, યારી છે ઘણું રે લે; તાતજી તે વિણ જીવે ચઉદ ભુવન કર્યું આંગણું રે -૫ લખણ લખમણું રાણુના જાયા કે, મુજ મન આવજો રે ; અનુપમ અનુભવ અમૃત મીઠી કે, સુખડી લાવજે રે – દીપતી દેઢસો ધનુષ પ્રમાણે કે, પ્રભુજીની દેહડી રે ; દેવની દશ પૂરવ લખ માન કે, આયુષ્ય વેલડી રે લે-૭ નિર્ગુણ નિરાગી પણ હું રાગી કે, મનમાંહે રહ્યો રે ; શુભગુરૂ સુમતિવિજય સુવસાય કે, રામે સુખ લહ્યો રે લો-૮ ચંદ્રપ્રભુ મુખચંદ્ર, સખી મુને દેખણ દે, ' ઉપશમરસને કંદઃ સખિ૦ સેવે સુરનરવંદ, સ. ગત કલિમલ દુઃખ દંદ. સખિ૦૧ સુહુમનિગોદે ન દેખી, સવ બાદર અતિહિ વિશેષ; સખિબ પુઢવી આઉ ન લેખી, સવ તેલ વાઉ ન લેસ. સખિ ૨ વનસ્પતિ અતિઘણ દિહા, સ0 દીઠે નહીએ દીદાર સ0 બી-તી-ચઉરિદિ જળલીહાસ ગતસનિ પણ ધારાસખિ૦ ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy