SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુમતિનાથ પ્રભુનાં સ્તવને (૧) સુમતિ ચરણ-કજ આતમ અરપણ, દર૫ણ જિમ અવિકાર, સુજ્ઞાની; મતિ-તર પણ બહુ સમ્મત જાણીએ, પરિસર પણ સુવિચાર, સુજ્ઞાની–૧ ત્રિવિધ સકલ તનુ ધર ગત આતમા, બહિરામ ધુરિ ભેદ, સુજ્ઞાની; બીજે અંતર આતમ તીસરે, પરમાતમ અવિવેદ, સુજ્ઞાની–૨. આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો સાખી ઘર રહ્યો, અંતર આતમ રૂપ, સુજ્ઞાની-૩ જ્ઞાનાનંદે પૂરણ પાવન, વજિત સકલ ઉપાધ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગરુ, ઈમ પરમાતમ સાધ, સુજ્ઞાની–૪ બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની–૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy