SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ શ્રી અજિતનાથ પ્રભુનાં સ્તવને પંથ નિહાળું રે બીજા જિનતણે રે, - અજિત અજિત ગુણધામ; જે તે જિત્યા રે તેણે હું જિતી રે, પુરૂષ કિશ્ય મુજ નામ..૧ ચરમનયણ કરી મારગ જેવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈયે રે, નયણ તે દિવ્ય વિચાર..૨ પુરૂષ પરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય; વસ્તુ વિચારે છે જે આગામે કરી રે, ચરણ-ધરણ નહીં કાય...૩ તર્ક વિચારે રે વાદ પરંપરા રે; પાર ન પહોચે રે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જે... ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણે રે, વિરહ પડ નિરધાર . તરતમ ગે રે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર..૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy