SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ ધ્યાને કરી, પ્રગટે આતમ રુદ્ધ ૩. કાલ બહુ સ્થાવર ગ્રહ્યો, ભમી ભવમાંહી; વિલેંદ્રિય એળે ગ, સ્થિરતા નહીં ક્યાંહી રે ૪ તિર્યંચ પંચુંદ્રિયમાંહિ દેવ, કમેં આવ્ય; કરી કુકર્મ નરકે ગ, તુમ દરિસણ નવિ પાયે છે પી એમ અનંત કાળે કરી એ, પાયે નર અવતાર; હવે જગતારક તું મળે, ભવજલ પાર ઉતાર છે ૬ છે श्री पुंडरीकस्वामी- चैत्यवंदन આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત; નામ પુંડરીક જાસ, મહિમાએ મહંતો ૧પંચકોડ સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુક્લ ધાતાં અમૂલ, કેવલ તિહાં લીધ છે ૨ ચિત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરિકગિરિ, નામદાર સુખકંદરે ૩ છે ઇતિ ચૈત્યવંદન સંપૂર્ણ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy