SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વવંદ કુટલિક વર્ધમાન, નંદિકેશ ધર્મચંદ્રવિવેક; કલાપક વિસેમ અરણનાથ, સમર્યા ગુણ અને નેક છે ૧૩ ત્રણ પદે ત્રણ વીસીયો, પદે પદે કેઠે જાણ; ચોથા પદમાં ભાવના, આરાધો ગુણ ખાણ છે ૧૪ દોઢ કલ્યાણક તણે, ગુણો એ મહાર; ચિત્ત આણીને આદર, જિમ પામો ભવપાર રે ૧૫ જે જિનવર ગુણમાલા, પુન્યની એ પ્રનાલા; જે શિવ-સુખ રસાલા, પામીએ સુવિશાલા છે ૧૬ જિન ઉત્તમ થુણજે, પાદ તેહના નમી જે નિજરૂપ સમરીજે, શિવ-લક્ષ્મી વરી જે છે ૧૭ श्री सिद्ध भगवाननु चैत्यवंदन જગતભૂષણ વિગતદૂષણ, પ્રણવ પ્રાણુ નિરૂપકં; ધ્યાન રૂપ અનુપમેપમ નમો સિદ્ધ નિરજનં ૧છે ગગનમંડલ મુક્તિ-પઘં, સર્વ ઊર્વ નિવાસનં જ્ઞાન-જ્યોતિ અનંત રાજેનો મારા અજ્ઞાન-નિદ્રા વિગત વેદન, દલિત મેહ નિરાઉખં, નામ ગોત્ર નિરંતરાય નમો | ૩ | વિકટ કીધા માન ધા, માયા લેભ વિસર્જનં રાગ-દ્વેષવિમદિતાંકરે. નમો છે જ વિમલ કેવલજ્ઞાન-લોચન, ધ્યાન શુક્લ સમરિત યોગિનામિતિ ગમ્યરૂપ,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy