SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૫૪ ૫ આઠે પુષ્કર અમાં, અષ્ટમી ગતિ દાતાર; વિજય અડ નવ ચવીશમી, પણવીશમી કરતાર ॥ ૫ ॥ જગનાયક જગદીશ્વરૢ એ, જગમધવ હિતકાર; વિહરમાંનને વદતા, જીવ લહે ભવપાર ॥ ૬ ॥ एकशो शितेर जिन चैत्यवंदन સાળ જિનવર શ્યામળા, રાતા ત્રીશ વખાણુ, લીલા મરકત મણિ સમા, અડત્રીશ ગુણ ખાંણ ॥ ૧ ॥ પીળા કંચન વર્ણ સમા, છત્રીશ જિનચંદ, શખવ સાહામણું, પચાસે સુખક ંદ ॥ ૨ ॥ સિત્તેર સે જિન વંદીએ એ, ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુઆ, વદુ થઈ ઊજમાળ ॥ ૩ ॥ નાંમ જપતા જિન તણું, દુર્ગાંતિ દૂરે જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્મનું, પરમ મહેાય થાય ॥ ૪ ॥ જિનવર નાંમે જશ ભલા, સફળ મનેારથ સાર; શુદ્ધ પ્રતીતિ જિન તણી, શિવસુખ અનુભવ પાર ॥ ૫॥ सीमंधरस्वामीनुं चैत्यवदन સીમ ધરજિન વિચરતા, સાહે વિજય માઝાર, સમવસરણ રચે દેવતા, એસે પદા માર ॥ ૧ ॥
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy