SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ . नवपदनुं चैत्यवंदन પહેલે દિન અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન; આજે પદ વળી સિદ્ધનું, કીજે ગુણ ગાંન ॥ ૧ ॥ આચારજ ત્રીજે પદે, જપતાં જયજયકાર, ચેાથે પદે ઉવઝાયના, ગુણ ગાએ ઉદાર ॥ ૨ ॥ સકલ સાધુ વદે સહી, અઢીદ્વીપમાં જે; પંચમ પદ્મ આદર કરી, જો ધરી સસસ્નેહ ॥ ૩ ॥ છઠ્ઠું પદે દન નમા, ઇરિસણ અનુઆલા; નમા નાંણ પદ સાતમે, જિમ પાપ પખાલા ॥ ૪ ॥ આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપતણા, ફળ લીજે અભગ ॥ ૫॥ એણી પરે નવપદ ભાવશું એ, જપતાં નવ નવ કૈાડ, પંડિત શાંતિવિજય તણા, શિષ્ય કહે કર જોડ ॥ ૬ ॥ पर्युषणनुं चैत्यवंदन નવ ચામાથી તપ કર્યાં, ત્રણમાશી દેાય; દાય દાય અઢીમાશી તેમ, દાઢમાશી હાય ॥ ૧ ॥ મહેાંતેર પારશખમણ કર્યાં, માશખમણ કર્યાં ખાર; ષડ્ દ્વિમાશી તપ આદર્યાં, ખાર અઠ્ઠમ તપ સાર •
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy