________________
જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાયા વંદીએ, જિનશાસન જયકાર છે ૪ મલ્લી જન્મ અરમલ્લી પાસ, વર ચરણ વિલાસી; ઋષભ અજિત સુમતિ નમિ, મલ્લી ઘન ઘાતીપા પૉ પ્રભુ શિવવાસ પાસ, ભય ભવનાં તેડી; એકાદશી દિન આપણી, અદ્ધિ સઘળી જેડી ને ૬ દશ ક્ષેત્રે ત્રિહું કાળના, ત્રણસેં કલ્યાણ વર્ષ અગ્યાર એકાદશી આરાધો વર નાણ છે ૭છે અને પ્યાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પુંજણી ઠવણ વીંટણ, મશી કાગળ ને કાઠાં છે ૮ અગીઆર અવ્રત છેડવા એ, વહી પડિયા અગ્યાર ક્ષમા વિજય જિનશાસને, સફળ કરે અવતાર ૯ |
रोहिणी तपर्नु चैत्यवंदन વાસપૂજિત વાસુપૂજ્ય, વર અતિશયધારી; કેવળ-કમળા નાથ સાથ, અવિરતિ જેણે વારી છે ૧ મે પરમાતમ પરમેશ્વરુ એ, ભવિજન નયનાનંદ, શાંત દાંત ઉત્તમગુણી, વરજ્ઞાન દિસંદ છે રમે બેઠી બારે પર્ષદા, નિસુણે જિન નિર્વાણ એકચિત્ત લય લાઈએ, દેઈ નિજ કાન