SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ ૧૭ વાંક તમારે હું છું રાંક, આ કફનીને સઘળે વાંક; . છતાં વાંક વિણ શિક્ષા થાય, હસવું આવે તેથી રાય. ૬ સુણી હાકમ મન અચરિજ થાય, કહે કફનીને મહીમાય; તવ સંન્યાસી બેલે સાક્ષાત, સાંભળે આ કફનીની વાત. ૭ - કફનીયે કેર મચાવ્યો રાજ, કફનીયે; મને ભવનાટકમાં નચાવ્યો રાજ, કફનીયે. સંન્યાસી હું નગરનિવાસી, જનપરિચયથી ઉદાસી ધ્યાનનો ભંગ થવાથી ત્રાસી, પહાડ પર ગયે નાસી રાજ.. એક ગુફાને આશ્રર્ય કરીને, ફળ પત્ર ફૂલ ખાઉં ભાવે; એકાંતે ધરું ધ્યાન પ્રભુનું, તિહાં વિધિ વાંકે થાવે રાજ. કફની ૨ એક મારી કફની કાપી, ઉંદરડીએ વૈર વાળ્યું; તસ રેધન તન રક્ષા અથે, બિલિનું બચ્ચું પાવું મેં રાજ. કફની ૩ માંજારીના ગંધે ઉંદરડી, ભય ભાળી ને ભાગી; એક ઉપાધિ મટી તવ પાછળ, બીજી ઉપાધી જાગી રાજ, ' કફની ૪ કાંખમાં ઘાલી સાંજ સવારે, જાઉં હું નિત્ય દૂધ પાવા; તલાટીએ ભરવાડ વસે છે, ઘ દૂધ જાણી ખાવા રાજ. કફની ૫ જાતાં વળતા કાળ કેપથી, આહીરને દયા આવી; ગાય ઉપાધીમય એક આપી, થાય ન મિથ્યાભાવી રાજ, કફની ૬
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy