SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકી વેપારમાં અનીતિ કરનાર માટે ઉપદેશ-કવિત વાણિયા જોઈને કરા વેપાર, આગળ ખાંડાની છે ધાર, એછું. શ્વેતા ને અધિક લેતા, દાંડી ચડાવે. વારંવાર; આ શરીરથી નીકળ્યા એટલે, નરકે સહેશેા બહુ માર. વાણિયા. ૧ ૧૯ કુડાં કથન તુમે મુખે વીને, મની રહ્યા છે. ગમાર; રાતાં છુટકખારા થશે નહિ, જ્યારે ખાશે। જમડાની માર. વાણિયા. ૨ કાઈ એ દાઢા કાઈ એ અમણા કીધા, કાઈ મુળગી મુડીથી ખુવાર; હઠીલે। મૂર્ખા હારી ગયો, પછી ચાલ્યા નરક મઝાર. વાણિયા. ૩ તું રે જાણે હું ખાઢ કરુ' છું, પણ એ લાભમાં નહિ સાર; નરકથી તિય"ચમાં જશે, એ તે સીધા છે. અધિકાર. વાણિયા. ૪ ફુડ કપટ છળ ભેદુ કરીને, દાલત મળી અપાર; ઢાલત નામે બે લાત મારે, જ્ઞાની વચન નિરધાર. વાણિયા. પ ઉદરમાં ઉંધે મસ્તકે રહ્યો, પછી દુઃખ સહી આવ્યેા મહાર; એ વેદના તુ ભૂલી ગયા, તને વ્હાલા લાગ્યા સંસાર. વાણિયા જોઈ ને શ વેપાર, આ. ૬
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy