SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ ૧૧૩ : સર્વકામદાયક નમે નામ કરી ઓળખાણ; શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં કેડ કલ્યાણ સિદ્ધા. ૩૯ નરક દુખ વર્ણન ગર્ભિત શ્રી આદિનાથ જિનવિનતિ (દુહા) આદિ જિર્ણોદ જુહારિયે, આણી અધિક ઉલ્લાસ; મન, વચ, કાયા શુદ્ધશું, કીજે નિત્ય અરદાસ. ૧ નરક તણાં દુઃખ દેહિલા, મેં રહ્યાં વાર અનંત; વર્ણવું તેહ કિણિ પરે, જાણે સવિ ભગવંત. ૨ કરમ કઠેર ઉપાઈને, પહત્યા નરક નિવાસ; વેદન તીન પ્રકારની, સહત અનંત દુઃખ રાશ. ૩ ઢાળ પહેલી (સંભવ જિનવર વિનતિ) આદીસર અવધારિયે, દાસ તણી અરદાસ રે; નરક તણી ગતિ વારિયે, દીજે ચરણમાં વાસ રે. આદી. ૧ શીતલ યોનિમાં ઊપજે, બલતી ભૂમિ વસંતે રે, તીખી તીખી સૂચિકા, ઉપરે પાય ઠવતે રે. આદી. ૨ સહિત દુગંધી કલેવર ચાલે પૂતિ પ્રવાહ રે, વસવું તેમાં અહોનિશે, ઊઠે અધિકે દાહ રે. આદી. ૩ દીન હીન અતિ દુખિયા, દેખે પરમાધામી રે, હાહા, હવે કેમ છૂટશું, કવણ દશ પામી રે. આદી.૪
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy