SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકી શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. સિદ્ધા ૮-સયમધર મુનિવર ઘણી, તપ તપતા એક ધ્યાન; કવિયેાગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન. સિદ્ધા. ૧૮ લાખ એકાણુ શિવ વર્યો, નારદ અણુગાર; નામ નમે। તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. સિદ્ધા. ૧૯ –શ્રી સીમંધરસ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇંદ્રની આગે વણુબ્યા, તિણે એ ઇન્દ્રપ્રકાશ. સિદ્ધા. ૧૦-દશ કાટિ અણુવ્રત ધરા, ભકતે જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરે, લાભ તો નહીં' પાર. સિદ્ધા. તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણા હુવે, મહાતીરથ અભિધાન. સિદ્ધા. ૨૨ ૧૧-પ્રાયે એ ગિરિ શાશ્વતા, રહેશે કાલ અનંત; શેત્રુંજય માહાતમ સુણી, નમાં શાશ્વતગિરિ સંત. સિદ્ધા. ૧૨-ગૌ નારી ખાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાતિકી, ન રહે પાપ લગાર. સિદ્ધા. જે પરદારા લંપટી, ચારીના કરનાર; દેવ દ્રવ્ય ગુરુદ્રવ્યના, જે વળી ચારણહાર. સિદ્ધા. ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈંણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તિણે દૃઢશકિત નામ. સિદ્ધા. ૬ ૧૩–ભવ–ભય પામી નીકળ્યા, થાવર્ચી સુત જેહ; સહસ મુનિશુ શિવ વર્યા, મુકિતનિલયગિરિåહ. સિદ્ધા. ૧૭ ૨૧ ૨૩ ૨૪ ૨૫ ૨૭
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy