SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણ મનના વિચારે તારા, મનમાં રહી જાનારા; વળી પાછો નાવે વારો છે, પામર પ્રાણી. ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તાવું પડશે, પછી કરી નહીં શકાશે રે, પામર પ્રાણી. ૧૧ નીકળે તું શરીરથી, પછી તું માલિક નથી; દી ડું દલપતે ક થી રે, પામર પ્રા ણું. ૧૨ શ્રી શત્રુંજય મહાતીર્થનાં ૨૧ ખમાસમણ દેવા માટેના ૨૧ નામોના ગુણગર્ભિત દુહા ૧-સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર [ આ દુહે પ્રત્યેક ખમાસમણ દીઠ ખમાસણના દુહા બેલ્યા બાદ બેલવો અને તે પછી ખમાસમણ દેવું.] અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ - કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સલયે પરિવાર, આદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાન; શેત્રુજય શુકરાયથી, જનક વચન બહુમાન. સિદ્ધા. ૫ ૧. શરીરશુદ્ધિ. ૨. વસ્ત્રશુદ્ધિ. ૩. ચિત્તશુદ્ધિ. ૪. ભૂમિશુદ્ધિ. ૫ ઉપકરણશુદ્ધિ. ફ. દ્રવ્યશુદ્ધિ. ૭. યથાર્થ વિધિશુદ્ધિ. વિડ વાહક છે. માસવાન
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy