SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયે દષ્ટિ, વચન, બાહ, મૂઠી ને દંડ, - બેહુ ભાઈ કરે યુદ્ધ પ્રચંડ. રાજા. ૧૫ ( દેહા). અનિમિષ નયણે જેવતાં, ઘડી એક થઈ જામ; ચકીને નયણે તુરત, આવ્યાં આંસૂ નામ. ૧ સિંહનાદર ભરતે કર્યો, જાણે ફૂટયે બ્રહ્માંડ ખેડાનાદ બાહુબળે, તે ઢાંક્ય અતિ ચંડ. ૨ ભરતે બાહુ પસારિયા, તે વાળ્યો જિમ કંબ; વાનર જિમ હિંચે ભરત, બાહુબળી ભુજ લંબ. ૩ ભરતે મારી મુષ્ટિકા, બાહુબળી શિરમાંય; જાનુ લગે બાહુબળી, ધરતી માટે જાય, ગગન ઉછાળી બાહુબળી, મૂકી એવી મૂઠ પેઠા ભરતેશ્વર તુરત, ધરતીમાંહે આકંઠ ૫ ભરત દંડે બાહુ તણે, સૂર્યો મુગટ સનર; ભરત તણે બાહુબળે, કિયે કવચ ચકચૂર. છેલ્યા સાખી દેવતા, હાય ભરત નરેશ બાહુબળી ઉપર થઈ, ફૂલવૃષ્ટિ સુવિશેષ. ૭ ચકી અતિ વિલો થયે, વાચા ચૂક નામ આહુબળીભાઈ ભણી, મૂકયું ચક ઉદામ." ઘરમાં ચક્ર ફરે નહિ, કરી પ્રદક્ષિણા તાસ; તેજે જળહળતું થયું, આવ્યું ચકી પાસ. ૯ ૧ આંખ્ય મટમટાવ્યા વગર, ૨ સિંહને જેવી જબરી ત્રાડ, ૩ ગડદ, ૪ ગળા સુધી, ૫ તેજદાર
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy