SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાયા મિથ્યાત્વીનું પણ નિશિભાજન થકી, વિષ મિશ્રિત થયું અન્ન; અંગ સડી મરી માંજાર થયા, પ્રથમ નરકે ઉત્પન્ન. ભ૦ ૮ શ્રાવક જીવ ચવીને અનુક્રમે, થયા નિધન દ્વિજ પુત્ર; શ્રીપુંજ નામે' તસ લઘુ ખંધવ, મિથ્યાત્વી થયા તત્ર. ભ૦ ૯ શ્રીધર નામે એહુ મહેાટા થયા, ચાલે કુળ આચાર; ભદ્રક સુર તવ જોવે જ્ઞાનશ, પ્રતિાધ્યા તિણિ વાર. ભ૦ ૧૦ જાતિસમરણ પામ્યા એહુ જણુ, નિયમ ધરે દઢ ચિત્ત; રયણીલેાજન ન કરે સવથા, કુટુંબ ધરે અપ્રીત. ભ૦ ૧૧ ઢાળ ચેાથી ૯૩ (શ્રેણિક મન અરિજ થયુ–એ દેશી ) ભોજન ના આપે તેને પિતામાતા કરે રીસા રે; ત્રણ્ય ઉપવાસ થયા તિસ્યે, જોયો નિયમ જગીÀા રે. એકમનાં વ્રત આદરા, ( એ આંકણી) ૧ જિમ હાય સુર રખવાળા રે; સ 3 દુશ્મન દુષ્ટ દ ટળે; હાયે મંગળ માળા રે એ ભદ્રક સુર સાન્નિધિ કરે, કરવા પ્રગટ પ્રભાવે રે; અકસ્માત્ નૃપ પેટમાં, શુલ વ્યથા ઉપજાવે ૐ. એ વિફળ થયા સવિ જ્યાતિષી, મ`ત્રી પ્રમુખને ચિતા રે; હાહારવ પુરમાં થયે, મંત્રવાદી નાગ દમતા રે, એ૦ સુરવાણી તેહવે સમે, થઈ ગગને ઘનગાજી રે; નિશિèાજન વ્રતના ધણી, શ્રીપુ જ દ્વિજ દિનાજી રે એ.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy