SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ઝા એવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત ચઉવિહાર કરી જે માસે માસે પિસખમણને, લાભ એણી વિધ લીજે રે. પ્રાણી. રા. ૧૨ મુનિ વસતાની એહ શીખામણ, જે પાળે નર-નારી; સુર નર સુખ વિલાસીને હેવે, મેક્ષણ અધિકારી રે પ્રાણી. રા. ૧૩ રાત્રિભેજનની સક્ઝાય - ૩ (શારદ બુધદાયી–એ દેશી) (ઢાળ) શ્રી ગુરુપદ પ્રણમી, આણી પ્રેમ અપાર, છઠું વ્રત જાણે, નિશિભોજન પરિહાર; આરાધી પામે, સુરસુખ શિવસુખ સાર, ઈહિ ભવે વળી પરભવે, જેમ લહીયે જયજયકાર. ૧ (ત્રુટક) જયજયકાર હવે જગમાંહે, નિશિભજન પરિહરતાં, પાતક પ્રોઢાં એહનાં ભાખ્યાં, રણભેજન કરતાં; બહુવિધ જીવ વિરાધન હેતે, એહ અભક્ષ્ય ભણીજે, પ્રત્યક્ષ દેષ કહ્યા આગમમાં, ભવિ તે હદય ધરી જે. ૨ (ઢાળ) મતિને હણે કીડી, વમન કરાવે માખી, સૂતાથી કઢી, જલોદરી જ ભાંખી; ૧. માકડી.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy