________________
સક્ઝા
૭૭
છઠત આંબીલ પારણે, લીયે અરસ હ વિરસતીમ આહાર કે, માખી ન વંછે તેહ, દીયે આણી હે દેહને આધાર છે. તે. ૩ વેલીથી નીલું તુંબડું, તેડીને હે તડકે ધર્યું જેમ કે, સુકવી લીલરી વળી, તે ઋષિનું હે માથું થયું તેમ છે. તે. ૪ આંખો બે ઊંડી તગતગે, તારાતણી હે પરે દીસે તાસ કે, હઠ બે સૂકા અતી ઘણા, જીભ સૂકી હો, પાનડલું પલાસ કે. કે. ૫ જુ જઈ દીસે આંગળીઓ કેણી એ હે નિસરિયે તિહાં હાડકે, જંઘા બે સૂકી કાગની, દીસે જાણે છે કે જીરણ તાડ કે. કે. ૬ આંગુળી પગની હાથની, દીસે સૂકી હે જીમ મગની સીંગ કે, ગાંઠા ગણાએ જુજુઆ, તપસી માંહી હે ધરી એહ દીંગ કે. એ.૭ ગોચરી વાટે ખડખડે, હીંડતાં હે જેહનાં દીસે હાડ કે, ઊંટનાં પગલાં સારીખાં, દેઈ આસન હે બેઠાં થઈખાડ કે. કે. ૮ પીંડી સુકી પગ તણી, થઈ જાણે છે ધમણ સરીખી ચામ કે, ચાલે તે જીવતણે બળે, પણ કાયની હે જેહને નથી હામકે. તે. ૯ પરિહરિ માયા કાયની, શેષવાને હે રૂધીર ને માંસ કે, અનુતરાવવાઈય સૂત્રમાં, કરી વીરે હે પરસંસ કે. તે. ૧૦ ગુણ સુણી શ્રી અણગારના દેખવાને હે જાય શ્રેણિક રાય કે, હીંડે તે વનમાં શેતે, ગડષિ ઊભે હે પણ ઊંડ ખાય છે. તે. ૧૧ જતાં રે જોતાં એળ, જઈ વંદે હે મુનિનાં પય ભૂપ કે, જેહવું વિરે વખાણીયું, તેહવું છે તાપસીનું રૂપ છે. તે. ૧૨ વાંદી સ્તવી રાજા વન્ય ઋષિ,કીધે હે અણસણ તીહાં હેવ કે, વૈભારગિરિ એક માસને, પાળીને હે એવી ઊપજે દેવ કે તે. ૧૩