SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ઝાયે નારી નરકની દીવડી, દુર્ગતિને દાતારે રે, વિરે વખાણ વખાણુમાં, મેં આજ સુણ્ય અધિકાર રે. કહે. ૩ તિણે રતિએ ઘરવાસમાં, હું રહેતાં બહુ દુઃખ સહતે રે, સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આણ વહેતે રે. કહે. ૪ માતા ને માનુની હવે, વડ વૈરાગી જાણે રે; - અનુમતી આપે દીક્ષાતણી, પ્રીતિ ન હય પરાણે રે. કહે. ૫ ઢાળ ત્રીજી (ભાવીક જન સાંભળો રે, મલયાનો અધિકાર–એ દેશી) ગઈ ભદ્રા લઈ ભટણું, નુપ જીતશત્રુ પાસ, નરપતિને પ્રણમી કહે, અવધારે અરદાસે રે વૈરાગી થયે. ૧ હા રે ના ન ડી ચે, સુ કુ મા , વીર વચન સુણી, ચારિત્ર લે ઊજમાળ રે. વ. ૨ તિણે પ્રભુ તમને વિનવું, કરવા ઓચ્છવ કાજ, છત્ર ચામર દી રાઊલા, વળી નેબતને સાજે રે. . ૩ તે નિસુણી રાજા કહે, સુણો ભદ્રા સસનેહ, ઓચ્છવ ધનાનો અમે, કરશું દીક્ષાનો એહો રે. . ૪ જીતશત્રુ રાજા હવે, આપ થઈ અસ્વાર, ભદ્રાને ઘરે આવીયે, જીહાં છે ધનકુમાર રે. વિ. ૫ ધન્ના ને નવ રાવી ને, પહેરાવી શિણગાર, સહસવાહન સુખપાળમાં, બેસાર્યો તેણી વારે રે. વૈ. ૬ છત્ર ધરી ચામર કરી, વાજાં વિવિધ પ્રકાર, આડંબરથી આણિયે, જિન કને વૉહ મેઝારે રે. વ. ૭
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy