SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ C. પરિશિષ્ઠન ઢાળ પહેલી ( રાજગૃહી નગરીને એ-દેશી) કાનંદી નગરી કે, જિતશત્રુ રાય ભલે હે, રાય જિનગુણ રાગી; ભુજબળે કરી અરિયણ આપે, તેજે ભેજે કરી દિયર દીપે છે. રા. ૧ તેહ નયરી માંહે નિરાબાધ, વસે ભલા સારથવાહી હે, સુંદર સેભાગી; ઘર સેવન બત્રીસ કેડી, કેઈ ન કરે તેહની જોડી છે. રાગ ૨ તસ સુત ધન્ને ઈણ નામે, અનુક્રમે વન વય પામે છે સુ; એક લગને બત્રીસ સારી, પરણાવી માએ નારી હો. સુ૩ સવનવણી શશીવદની, મૃગનયણી ને મનહરણી, સુર; લહી વિસે સુખ સંગ, દેગુંદકની પરે ભેગ હો. સુર ૪ એહવે શ્રી જિન મહાવીર, વિચરતા ગુણ ગંભીર હે, જિન ભાગી; આવ્યા કાંકદીને ઉદ્યાને, પહોંચ્યા પ્રભુ નિરવદ્ય સ્થાને છે. જિન. ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy