________________
સજ્જાયો
માતા પિતા હેતે કરી સુરે,
અજોઉ ૨ સવિ રે વે, એક વાર સન્મુખ જુએ ચક્રી,
- સનતકુમાર નવિ જે. રંગીલા. ૧૨ ચામર ધરાવે છત્ર ધરાવે,
રાજ્યમેં પ્રતાપ રૂડા, છ ખંડ પૃથ્વી આણ મનાવે,
તે કિમ જાણ્યાં કુડાં. રંગીલા. ૧૩ છત્ર ધરે શીર ચામર ધરે,
રાજન પ્રતાપે રૂડે, છ ખંડ પૃથ્વી રાજ્ય ભેગવે,
છ માસ લગે ફરે કેડે. રંગીલા. ૧૪ તવફરી દેવ છળવા કારણ
વૈદ્ય રૂપ લહી આવે, તપશકિતએ કરી લબ્ધી ઉપની,
- થેંકે કરી સમાવે. રંગીલા. ૧૫ બે લાખ વરસ મંડળિક ચકી,
લાખ વરસની દીક્ષા, પંદરમા જિનવરને વારે,
નરદેવ કર જીવરક્ષા. રંગીલા. ૧૬ શ્રી વિજયસેનસૂરીશ્વર વાણી,
તપગચ્છ રાજે જાણી,