SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્જાયો રંગીલા રાણા રહે, જીવન રહે, રહે મેરે સનત્કુમાર, વિનવે સવિ પરિવાર. એ આંકણી ૧ રૂપ અને પમ ઈન્ડે વખાણ્યું, સુરે એ જાણે સુણી ઈમ માયા, બ્રાહ્મણ રૂપ કરી દેય આયા, ફરી ફરી નિરખત કાયા. રંગીલા. ૨ હવે વખાણે તેહ દીઠે, રૂપ અને પમ ભારી, સ્તવના સાંભળી મનમાં હરખે, આ ગર્વ અપારી. રંગીલા. ૩ અબ શું નિરખે લાલ રંગીલે, ખેળ ભરી મુજ કાયા, નાહી ધંઈ જબ છત્ર ધરાવું, તબ જયો મારી કાયા. રંગીલા ૪ મુગટ કુંડલહાર મેતીના, કરી શણગાર બનાયા, છત્ર ધરાવી સિંહાસન બેઠા, તબ ફરી બ્રાહ્મણ આયા. રંગીલા. ૫ દેખી જોતાં રૂપ પલટાણું, સુણ ચકી રાયા,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy