SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ઓસવાળ વણિક સંધઓચ્છવે, ભાવે કરાવે પ્રવેશ છે, વિધિપૂર્વક પાખી પાલતા, જયજયકાર વિશેષ છે. વાસુ. ૬ તપગચ્છ શ્રી ગુરુ ભતા, જીતવિજય શિષ્ય હીર છે, વિજયકનકસૂરિ કિંકરુ, દીપવિજય જયગિર છે. વાસુ. ૭ શ્રી ભદ્રેશ્વર તીર્થનું સ્તવન ચાલે ચાલે વિમલગિરિ જઈએ રે ભવજલ તરવાને, હાલા વ્હાલા તીરથપતિ ભેટયા રે દુઃખ દૂર કરવાને, તમે વર્ધમાન ભેટો રે પાર ઊતરવાને એ આંકણ કચ્છ દેશ માં તીરથ શોભે, હાં રે એ તે ભદ્રેશ્વર ભદ્રકારી રે, દુઃખ દૂર, બાવન જિનાલય પાખલ ઐઢા, હાં રે પ્રભુ દરિસણની બલિહારી રે. પાર ઊતરવાને વહાલા. ૧ નેશ્વરી માં દાની જગડુશા, હાં રે રાજા રૈયતને અને પૂરે, દુઃખ દૂર, ઊદ્ધાર કીધે ' તેણે તીરથને, હાં રે જેણે સંસાર કારણ ચૂક્યું છે. પાર ઊતરવાને વહાલા. ૨
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy