SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ પરિશિષ્ટન શ્રી નેમિનાથજીનું સ્તવન (નદી યમુના કે તીર ઊડે દેય પંખીયાં—એ રાગ) બ્રહ્મચારી શિરદાર નેમિજિન વિનવું, પ્રગટ કર્યું નિજરૂપ અનાદિ પ્રચ્છન્ન હવું, અપરાજીતથી આવ્યા કાર્તિક વદ બારસી, શૌરિપુરમાં જન્મ જિર્ણદ જયું મુખશશી. ૧ શ્રાવણ સુકલ પંચમી સુર મહોત્સવ કરે, સુરગિરિ પૂજી અચિ પ્રભુ માય પાસે ધરે, સમુદ્રવિજય શિવાદેવી યદુશિરોમણી નિમિત, દ્વારિકા દેવ વસતાં શભા ઘણી. ૨ જન્માષ્ટકની પ્રેમપાત્ર રામતી, જાણે કરી સંકેત વળ્યા તેરણ થકી, દેઈ સંવત્સરી દાન ચઢયા ઉજયંતગિરિ, સરસ પુરુષ સર્વ વિરતિ સહસાવન મહી. ૩ શુકલ શ્રાવણની છઠ્ઠ ચેપનદિન ચેપથી, ' ત્યાગી મમતા દેહ ધાતી નાઠાં કેપથી, આસે કુરુ કાલેકના ભાવ પ્રગટયા, ત્રિગડું રચે સુરનાથ આવે આનંદ વહા. ૪ કલેશવારી મધુરવાણી તમતણી, સુખી પર્ષદા બાર સન્મુખ કેઈ વ્રત ભણી, એણપરે વરસેં સાત ભાવિ પ્રતિબોધતા, સય પંચ છત્રીશ મુનિસાથ રત્નત્ર શોભતા. ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy