SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૨૪. શ્રી મહાવીર જિન સ્તવન (પરમાતમ પૂરણ કલા) વધતી વેલી મહાવીરથી, માહરે હવે હે થઈ મંગલમાલ જે દિન દિન દોલત દીપતી, અળગી ટળી હે બહુ આળ જંજાળ કે, . વીર નિણંદ જગવાલ હે. ૧ તારક ત્રિશલા નંદને, મુજ મળિયે હે માટે સૌભાગ્ય કે કેડી ગમે વિધિ કેળવી, તુજ સેવીશ હે લાયક પાય લાગ્યું કે. વીર. ૨ તાહરે જે તેહ માહરે, હેજે કરી હે વર વાંછિત એહ કે, દીજે દેવ ! દયા કરી, તુજ સંપત્તિ છે મુજ વલ્લભ તેલ કે, વર૦ ૩ સૂતાં સાહેબ સાંભરે, બેઠાં પણ છે દિન મેં બહુવાર કે સેવકને ન વિચાર, વિનતડી હે પ્રભુ એ અવધાર કે. વીર. ૪ સિદ્ધારથ-સુત વિન, કર જોડી હે મદ મચ્છર છેડ કે, કહે જીવણુ કવિ જીવને, તુજ તૂટે છે સુખ સંપત્તિ કેડ કે. વીર. ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy