SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પરિશિષ્ટ-૧ ક્ષણમાં સાવન પુરુષો સીધ્ધા, શિવકુમાર ઈણે ધ્યાન રે; સરળ ફીટી હુઈ પુષ્પમાલા, શ્રીમતી ને પરધાન રે, શ્રી ૭ યક્ષ ઉપદ્રવ કરતા વાર્યાં, પરતક્ષ કરે સાનિષ્ઠ રે; ચાર ચંડ પિંગલ ને ટુકડ, પાળે સુરનર ઋદ્ધ રે. શ્રી૦ ૮ એ પરમેષ્ડી મંત્ર જગ ઉત્તમ, ચૌદ પૂરવના સાર રે; ગુણ ગાવે શ્રી પદ્મરાજ ગણી, મહિમા અગમ અપાર રે. શ્રી૦ ૯ શ્રી નવપદ વર્ણનાત્મક સ્તવન [ સિંહારથના રે નંદનવનવું] ભાવે કીજે ૨ નવપદ-પૂજના, જેહમાં ધરમી રે પાંચ, ચાર ધરમ એ મારગ મેાક્ષના, સાચા શિવવધૂ સાંચ. ભાવ ૧ તત્ત્વ ત્રણ છે રે નવપદમાં સદા, સંખ્યા હોય ત્રણ ચાર, આરાધે તે નર નિયમા લહે, ભવસાયરને હૈ પાર. ભાવે ૨ પદ્મ પહેલે પ્રણમા અરિહંતને, નિમલ ગુણ જસ માર; વિચરતા દશ દુર્ગુણુ જિનેસર, ત્રિભુવન જન આધાર. ભાવે ૩ અષ્ટ કરમ ક્ષય કરી શિવપદ લહ્યું, પ્રગટયા ગુણુ એકત્રીસ; સિદ્ધ અનંતા રે નમતાં નીપજે, સહજ સ્વરૂપ જગીશ. ભાવે ૪ ત્રીજે પદ આચારજ ભવિ નમે, ગુણુ છત્રીશ નિધાન; આગમ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનરાજ સમાન. ભાવે ૫
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy