SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવના It ઢાળ આઠમી (નમે। ભવી ભાવશું–એ દેશી ) સિદ્ધારથ સુત કુળતિàા એ, ત્રિશલા માત મલ્હાર તા; અવનીતલે તમે અવતર્યા એ, કરવા અમ પર ઉપકાર. જયા જિન વીરજી એ. ૧ મે' અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન લહું પાર તા, તુમ ચરણે આવ્યા ભણી એ, જો તારે તે તાર. જયા૦ ૨. આશા કરીને આવિયા એ, તુમ ચરણે મહારાજ તા; આવ્યાને ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ ? જયેા૦ ૩. કરમ અલૂજણુ આકરાં એ, જનમ મરણ જ જાળ તા, હું છું એહથી ઊભગ્યા એ, છેાડવ દેવ! દયાલ. જયા૦ ૪ આજ મનારથ મુજ ફ્ળ્યા એ, નાઠાં દુઃખ દ દાલ તે; તૂચો જિન ચાવીશમા એ, પ્રગટથા પુણ્ય કલ્લાલ. જયા૦ ૫ ભવેભવ વિનય તુમારડા એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ, બેધિમીજ સુપસાય. જ્યા૦ ૬: કળશ હિં તરણતારણ સુગતિકારણ, દુઃખનિવારણ જગ જયે; શ્રી વીર જિનવર, ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ ભયેા. ૧ શ્રીવિજયદેવસૂરી...દ પટધર તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ સૂરિતેજે ઝગમગે, ર શ્રીહીરવિજયસૂરિ, શિષ્ય વાચક કીતિ વિજય સુરગુરુ સમેાષ્ટ્રતસ શિષ્ય વાચક વિનયવિજયે શુણ્યે જિન ચાવીસમેા. ૩.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy