SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ફૂડ કરી ઘન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે. જિનજી, મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે, જિન દેઈ સારું કાજ રે. જિનજી ૧ દેવ મનુષ્ય તિર્યંચનાંજી, મૈથુન સેવ્યાં જેહ; વિષયાસ લંપટતણેજી, ઘણું વિહંગે દેહ રે. જિનજી પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી આથ; જે જિહાંની તે તિહાં રહી, કેઈ ન આવી સાથ રે. જિનજીક છે રયણીજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી- ૪ વ્રત લેઈ વિસારિયાં, વળી ભાંગ્યાં પચ્ચકખાણ; કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનજીક ૫ ત્રણ ઢાળ આઠે દુહેજી, આ લેયા અતિ ચો રે; શિવગતિ આરાધનતણેજી, એ પહેલે અધિકાર રે. જિનજી. ૬ ઢાળ થી [ સાહેલડીની-એ દેશી] પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી, સાપાળો નિરતિચાર તે. જ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy